દરરોજ સવારે આબળાનું જ્યુશ પીવાથી થતા ફાયદા અંગે જાણો


By Nileshkumar Zinzuwadiya31, Oct 2024 06:01 PMgujaratijagran.com

ઈમ્યુનિટી

આબળાં ઈમ્યુનિટી બૂસ્ટરની માફક કામ કરે છે. તેમાં રહેલ વિટામીન C રોગ પ્રતિરોધક ક્ષમતામાં વૃદ્ધિ કરે છે.

પાચન ક્ષમતા વધે

આબળા પાચન ક્રિયામાં સુધારો કરે છે. તે પેટ સાફ રાખે છે અને કબજીયાતથી રાહત આપે છે.

આંખો માટે લાભ

આબળાથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે અને આંખોની રોશનીમાં સુધારો કરી શકાય છે.

ડાયાબિટીસ

આબળા સુગર લેવલને પણ નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે.

ત્વચા

ત્વચાની ચમકને યથાવત રાખવામાં આબળા બેસ્ટ છે. તે સ્કીનની ગ્લોઈંગ ઉપરાંત યંગ પણ રાખે છે.

Drink Water: વર્કઆઉટના તરત બાદ પાણી પીવું જોઈએ કે કેમ?