Amla Benefits: આમળાના બીજ અનેક બીમારી માટે રામબાણ છે, જાણો


By Vanraj Dabhi08, Sep 2024 02:49 PMgujaratijagran.com

આમળાના બીજ

વિટામિન સી યુક્ત આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં ઔષધીય ગુણો પણ છે. ચાલો જાણીએ.

પોષક તત્વો

આમળાના બીજમાં વિટામિન સી, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ મળી આવે છે.

ફાયદા

ઘણા લોકો આમળાના બીજ ફેંકી દેતા હોય છે, કારણ કે તેઓ આયુર્વેદીક ઉપાય વિશે નથી જાણતા.

હૃદય આરોગ્ય

આમળાના બીજ હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે.

પાચન સુધારે

આમળાના બીજમાં ફાઈબર હોય છે. જે કબજિયાત અને ગેસની સમસ્યા માટે રામબાણ ઉપાય છે.

વાળ માટે ફાયદાકારક

આમળાના બીજનું સેવન કરવાથી વાળનો વિકાસ થાય છે અને વાળ અકાળે સફેદ થતા અટકાવે છે.

ત્વચા માટે ફાયદાકારક

આમળાના બીજમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમારા ચહેરા પરથી કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

રોગપ્રતિરક્ષા મજબૂત કરે

આમળામાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શરીરમાં રક્ત પરિભ્રમણ વધારવા માટે અનુસરો આ ટિપ્સ