જથ્થાબંધ ફુગાવાનો દર સતત છઠ્ઠા મહિને નેગેટિવ


By Nileshkumar Zinzuwadiya16, Oct 2023 04:13 PMgujaratijagran.com

જથ્થાબંધ ફુગાવો

ભારતમાં જથ્થાબંધ ફુગાવો સતત છઠ્ઠા મહિને ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારીમાં 0.26 ટકાનો ગટાડો થયો છે.

પ્રાથમિક વસ્તુઓ

ગયા વર્ષે સપ્ટેમ્બર,2022માં જથ્થાબંધ ફુગાવાનો 10.55 ટકા હતો. સપ્ટેમ્બરમાં પ્રાથમિક વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટના 6.34 ટકા સામે 3.7 ટકા રહ્યો છે.

સપ્ટેમ્બરમાં ઈંધણ અને વીજળી

સપ્ટેમ્બરમાં ઈંધણ અને વીજળીનો મોંઘવારીનો દર -3.35 ટકા રહી છે, જ્યારે ઓગસ્ટમાં તે -6.03 ટકા રહ્યો હતો.જ્યારે ઓગસ્ટમાં તે -6.03 ટકા હતો. ખાદ્ય સૂચકાંક ઓગસ્ટના 5.62 ટકાથી ઘટી 1.54 ટકા થયો છે.

સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો

છૂટક ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટીને 5.02 ટકાના સ્તર પર આવી ગયો છે. જે ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તર પર છે. ઓગસ્ટમાં તે 6.83 ટકા હતો. જ્યારે ગત સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો 7.41 ટકા રહ્યા હતા.

તમે બીજ વગર પણ ઘરે બીટ ઉગાડી શકો છો, ચાલો જાણીએ કેવી રીતે