પરાઠા સાથે ચા પીવાનું નુકસાન


By hariom sharma19, Mar 2023 07:00 AMgujaratijagran.com

પારાઠા સાથે ચા પીવાનું નુકસાન

- હાઇ બ્લડ પ્રેશર - ડાયાબિટીસ - કોલેસ્ટ્રોલ વધારે છે - લિવર પર ખરાબ અસર થવી

હાઇ બ્લડ પ્રેશર

હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાં પરાઠા સાથે ચા ના પીવો. પરાઠામાં તેલની માત્રા વધુ હોય છે. આ કોમ્બિનેશનના સેવનથી બ્લડ પ્રેશર વધી શકે છે.

ડાયાબિટીસ

શું તમે જાણો છો પરાઠા સાથે ચા પીવાથી તમને ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. આ કારણથી જ ચા સાથે પરાઠા ખાવાનું ટાળો. આનાથી શુગર લેવલ વધી શકે છે.

લિવર માટે

ફેટી લિવરની સમસ્યાથી બચવા માટે ચા સાથે પરાઠાનું સેવન ના કરો. પરાઠા સાથે ચા પીવાથી લિવર પર તેની ખરાબ અસર થાય છે. આ કારણથી જ ચા અને પરાઠાનું સેવન એક સાથે ના કરો.

કોલેસ્ટ્રોલમાં વધારો

પરાઠામાં સેચ્યુરેટેડ ફેટ રહેલું હોય છે. એટલે જ ચા સાથે પરાઠા ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનો વધારો થઇ શકે છે. પરાઠા અને ચાનું એક સાથે સેવન ના કરવું.

ગળામાં કફ થવાના કારણો