વધેલા તેલથી ફરીથી બનાવો છો ભોજન? જાણો તેનું નુકસાન


By Hariom Sharma12, Aug 2023 09:00 AMgujaratijagran.com

ઉપયોગ કરેલા તેલને ફરીથી ઉપયોગ કરવાથી તેલ પહેલા કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે. ઘણાં લોકો ઘરે પુરી બનાવ્યા બાદ તે તેલને શાક અથવા બીજી કોઇ વસ્તુમાં ઉપયોગ કરે છે, જે હૃદયને લગતી સમસ્યાઓનું એક મોટું કારણ બની શખે છે. આવો જાણીએ તેના નુકસાન વિશે.

ઓક્સિડેશનની સમસ્યા

વધેલા તેલનો ફરીથી ઉપયોગ કરવાથી ઓઇલ ઓક્સિડેશનની સમસ્યા થઇ શકે છે. ઓક્સિડેશનની પ્રક્રિયામાં તેલ વાસી થઇ જાય છે, જેના કારણે તેની ગુણવત્તા, સ્વાદ અને ગંધ ખતમ થઇ જાય છે.

પૌષ્ટિકતા ખતમ થઇ જાય છે

તેલને ફરીથી ગરમ કરીને ઉપયોગમાં લેવાથી તેમાં રહેલા પોષ્ટિક તત્ત્વોની માત્રા ઘટવા લાગે છે. આ કારણે ખોરાકમાંથી મળથા પોષકતત્ત્વો ઘટે છે, જેનાથી શરીરને ભરપૂર પોષણ મળતું નથી.

ગુડ ડ્રાન્સ ફેટ્સની સમસ્યા

વધેલા તેલનો ખાવામાં ફરીથી ઉપયોગ કરવાથી ભોજનમાં ઘણા એવા કમ્પાઉન્ડ બનેવા લાગે છે, જે હૃદયને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેલામાં ઓક્સિડેન્ટ્સના કારણે હૃદય પર નકારાત્મક પ્રભવા પડી શકે છે.

ખરાબ પાચનક્રિયા

વધેલા તેલનો ફરીથી ઉપયોગ કરવાથી તેમાં બેક્ટેરિયા અને માઇક્રોઓર્ગનિઝમ્સ વધી શકે છે, જે ખરાબ પાચનનું કારણ બની શકે છે. આ તેલના સેવનથી પેટને લગતી સમસ્યા વધવા લાગે છે જેમ કે કબજિયાત, અપચો અને ગેસ વગેરે.

હૃદયને લગતી સમસ્યા

વધેલા તેલનો ખાવામાં ફરીથી ઉપયોગ કરવાથી ભોજનમાં ઘણા એવા કમ્પાઉન્ડ્સ બનવા લાગે છે, જે હૃદયને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેલમાં ઓક્સિડેશનના કારણે હૃદય પર નકારાત્મક પ્રભાવ પડે છે.

ફણગાવેલા ઘઉં ખાવાથી મળે છે આ 6 ફાયદા