30 મિનિટથી વધુ મોબાઈલનો ઉપયોય આપી શકે છે અનેક બીમારીઓને આમંત્રણ


By Sanket M Parekh2023-05-24, 16:19 ISTgujaratijagran.com

હાઈ બ્લડ પ્રેશરનો ખતરો

30 મિનિટથી વધારે ફોન યૂઝ કરવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે. જેનું કારણે તેમાંથી નીકળનારી રેડિયો ફ્રિકવન્સી છે.

આંખોને નુક્સાન

મોબાઈલની સ્ક્રીન તમારી આંખોને વ્યાપક નુક્સાન પહોંચાડી શકે છે. સ્માર્ટફોન યુઝ કરવાથી આંખો પર દબાણ પડે છે.

કાંડામાં દુખાવો

ફોન વધારે પડતો યુઝ કરવાથી કાંડામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

સ્લીપિંગ પેટર્ન પર અસર

મોડી રાત સુધી મોબાઈલનો યૂઝ કરવાથી ઊંઘવાના કલાક ઓછા થઈ જાય છે. જે ઊંઘ ના આવવાનું કારણ બની શકે છે.

સ્ટ્રેસ વધવાનો ખતરો

ઈન્ટરનેટ પર કંઈક વાંચવું અથવા વધારે સમય સુધી ફોન યુઝ કરવો સ્ટ્રેસ વધવાનું મોટું કારણ બની શકે છે.

પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે હાનિકારક

મોબાઈલમાંથી નીકળનારા વિકિરણો ગર્ભસ્થ શિશુને અસર કરી શકે છે. આથી પ્રેગ્નેન્ટ મહિલાઓએ બને તેટલો મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.

ઘરના મંદિરમાં ભગવાનનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ