ઘઉંનો લોટ, ચણાનો લોટ, તેલ, સ્વાદ મુજબ મીઠું, જીરું,કલોંજીના દાણા, સમારેલા લીલા મરચા.
એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને પાણીનો ઉમેરીને નરમ લોટ બાંધો.
હવે એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું અને કલોંજી ઉમેરો.
હવે તેમાં લીલા મરચા અને મીઠું નાખી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળી લો.
સ્ટફિંગના 6 સરખા ભાગ કરીને થોડો ઘઉંનો કોરો લોટ ઉમેરીને ગોળ આકારમાં ફેરવીને વણી લો.
હવે એક નોન-સ્ટીક તવો ગરમ કરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પરાઠાને થોડું તેલ વડે પકાવી લો.
મિર્ચીના પરઠા તૈયાર છે તમે તેને દહીં સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.