હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક બોલિવૂડ એક્ટ્રેસને આપે છે ટક્કર


By Kishan Prajapati29, Mar 2023 07:15 PMgujaratijagran.com

નતાશા સ્ટેનકોવિક

ક્રિકેટર હાર્દિક પંડ્યાની વાઇફ નતાશા સ્ટેનકોવિક ખૂબ જ સુંદર છે.

મોડેલ અને ડાન્સર

નતાશા સ્ટેનકોવક એક સાર્બિયાઇ મોડેલ, એક્ટ્રેસ અને ડાન્સર છે.

ફોલોઅર્સ

નતાશાના ઇન્સ્ટાગ્રામ પર 3.6 મિલિયન ફોલોઅર્સ છે.

સોશિયલ મીડિયા

નતાશા સ્ટેનકોવિકના હોટ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રહે છે.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા સાથે આ ફોટોને 10 લાખથી વધુ યૂઝર્સે લાઇક કર્યો છે.

એક દીકરાની મા

એક દીકરાની મા હોવા છતાં નતાશા ખૂબ જ ફિટ છે. તેના દીકરાનું નામ અગસ્ત્ય પંડ્યા છે.

મે 2020માં લગ્ન કર્યા

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ મે 2020માં લગ્ન કર્યા હતાં.

ગ્રાન્ડ વેડિંગ

14 ફેબ્રુઆરી 2023એ બંનેએ જયપુરમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ બીજીવાર લગ્ન કર્યા હતાં.

IPL

નતાશા સ્ટેનકોવિક ઘણીવાર IPLમાં હાર્દિકને ચીયર કરવા પહોંચી છે.

વિન્ટેજ લુકમાં 'દંગલ ગર્લ' ફાતિમા સના શેખે મચાવ્યો કહેર, સાદગી સાથે સુંદરતા આવી ક્યાંય જોઈ?