દંગલ ગર્લ ફાતિમા સના શેખ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. ફાતિમાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
ફાતિમા સના શેખ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.
ફાતિમા સના શેખને એક્ટિંગ ઉપરાંત ફરવાનો પણ શોખ છે. તે અવારનવાર પોતાના વેકેશનના ફોટા શેર કરતી રહે છે
ફાતિમા સના શેખે ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે પ્રથમ વખત કંઈક અલગ અંદાજમાં જોવા મળી રહી છે.
ફાતિમાએ વિન્ટેજ લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે
ફાતિમાએ વિન્ટેજ લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેની સાદગી સાથે સુંદરતા બખૂબી જોવા મળી રહી છે.
ફોટોશૂટની દરેક તસવીરમાં એક્ટ્રેસનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.
ફાતિમા ટૂંક સમયમાં વિક્કી કૌશલ સાથે ફિલ્મ 'શેમ બહાદૂર'માં જોવા મળશે.