ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે છુટાછેડાની પુષ્ટી કરી તેને એક મહિનો થઈ ગયો છે.
નતાશા સાથે છૂટાછેડા લીધાના થોડા દિવસો બાદ હાર્દિક ફરી રિલેશનશિપમાં હાવાની ચર્ચા જાગી છે.
સમાચાર મળી રહ્યા છે કે, હાર્દિક પંડ્યા જાસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે.
સોશિયલ મિડીયાની ચર્ચા અનુસાર તે બંને વેકેશન માટે ગ્રીસ ગયા છે.
જાસ્મિન વાલિયા એક બ્રિટીશ સિંગર છે, તેનું બોમ ડિગી ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.
રપોર્ટ્સ અનુસાર, જાસ્મિનની કુલ સંપતિ અંદાજે 3 કરોડ રૂપિયા છે.
ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે અને તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળે છે.
હાર્દિકની કુલ સંપતિ 90 કરોડની આસપાસ છે.
જાસ્મિન કરતા હાર્દિક પાસે ઘણી સંપતિ છે તેથી તે જાસ્મિન કરતા અમીર છે.