પતિ સાથે ઈજિપ્તમાં હનીમૂન મનાવી રહી છે Hansika Motwani, શેર કરી તસવીરો


By Sanket Parekh10, Jan 2023 05:50 PMgujaratijagran.com

હાલના દિવસોમાં હંસિકા મોટવાની ઈજિપ્તમાં પોતાનું હનીમૂન ઈન્જોય કરી રહી છે

એક્ટ્રેસે ત્યાંથી ઈન્સ્ટાગ્રામ પર અનેક ખૂબસુરત તસવીરો શેર કરી છે.

આ તસવીરમાં આપ ડીવાને કેમલ રાઈડની મજા માણતી જોઈ શકો છો.

હંસિકા આ તસવીરોમાં મિશ્રના પિરામિડ વચ્ચે ફોટો ક્લિક કરાવી રહી છે

હંસિકા પતિ સોહેલ સાથે હનીમૂન પીરિયડ ઈન્જોય કરી રહી છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Samantha Ruth Prabhu સાડીમાં ઘણી ગ્લેમરસ જોવા મળી