વાળમાં ચિયા સિડ્સ લગાવવાથી મળે છે આ 5 ફાયદા


By Hariom Sharma02, Jun 2023 10:30 AMgujaratijagran.com

ચિયા સિડ્સ સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ગુણકારી છે. આને લગાવવાથી વાળ તૂટતા ઘટે છે અને વાળ મજબૂત બને છે. આવો જાણી ચિયા સિડ્સ વાળમાં લગાવવાથી મળતા ફાયદા વિસે.

વાળને મજબૂત બનાવે

વાળ પર ચિયા સિડ્સ લગાવવાથી હેર ફોલિકલ્સ મજબૂત બને છે, જેનાથી વાળને પાષણ મળે છે અને વાળ પ્રાકૃતિક રીતે મજબૂત બને છે.

વાળને પાતળ થતા રોકે છે

ચિયા સિડ્સ વાળને પાતળા બનતા રોકે છે. આમા કોપર અને ઝિંક જેવા તત્ત્વો હોય છે, જેવાળને પાતળા થતા અને વાળને લાંબા બનાવવામાં મદદ કરે છે.

વાળને હાઇડ્રેટ રાખે

ચિયા સિડ્સ વાળને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આને લગાવવાથી વાળમાં નમી રહે છે, જેનાથી વાળ અને સ્કેલ્પ શુષ્ક નથી બનતા. આ માટે તમે એલોવેરા મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો.

વાળ તૂટતવાના ઘટે છે

ચિયા સિડ્સ વાળને તૂટતા અને ખરવાની સમસ્યા ઘટાડે છે. આને લગાવવાથી વાળના મૂળિયા મજબૂત થાય છે, જેનાથી વાળ ખરતા અને તૂટતા નથી.

ખાલી પેટ લસણ ખાવાના ફાયદા