5 હેર કેર ટિપ્સથી આ ઉનાળામાં તમારા વાળને સુરક્ષિત રાખો


By Smith Taral26, Apr 2024 05:55 PMgujaratijagran.com

ઉનાળામાં વધુ પડતા તડકાને કારણે વાળને નુકસાન થાય છે. આવામાં ઉનાળામાં વાળની સંભાળ રાખવી જરૂરી બને છે. આ સ્ટોરીમાં આપણે કેટલીક હેર કેર ટીપ્સ વિશે જાણીશુું જે તમારા વાળને ગરમીના દિવસોમાં સાચવી રાખવામાં મદદ કરશે

સ્કાર્ફનો ઉપયોગ કરો

ઉનાળામાં વાળ ઝડપથી ડ્રાય અને ખરબચડા થઈ જાય છે, તેનાથી બચવા માટે તમારા વાળને કેપ અથવા સ્કાર્ફથી ઢાંકીને રાખો.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો

ઉનાળામાં યુવી કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં સારી ક્વોલીટીનો સનસ્ક્રીન મળે છે જે તમે તમારા વાળ પર લગાવી શકો છો.

કંડીશનર લગાવો

વાળ ધોયા પછી ચોક્કસપણે કંડીશનરનો ઉપયોગ કરો તે વાળને તડકામાં નુકસાન થવાથી બચાવે છે.

હેર માસ્ક

જો વાળને તડકામાં નુકસાનથી બચાવવા મેયોનેઝ હેર માસ્કનો ઉપયોગ કરી શકાય છે.

આ 5 રીતથી ગાયબ થઈ જશે હળદરના પીળા ડાઘ