જેમ તમારા શરીરને મજબૂત અને તંદુરસ્ત રાખવા માટે નિયમિત કસરત કરો છે, તેમ તમારા મગજને પણ સક્રિય અને તંદુરસ્ત રાખવા માટે કેટલીક ખાસ આદતો જીવનમાં કેળવવી જરૂરી છે. આની મદદથી તમે તમારા મગજની મેમરી અને તેનો ઉપયોગ અસરકારક રીતે કરી શકો છો.
નિયમિત શારીરિક કસરત કરો આ શરીરમા બલ્ડ ફ્લો વધારી મગજને એક્ટીવ રાખવામાં અને મગજના કોગ્નિટિવ ફંક્શનને પ્રોત્સાહન આપે છે.
સારી ઊંઘ મેમરી સ્ટોર કરવા માટે અને યાદશક્તિ માટે મહત્વપૂર્ણ છે. દરરોજ 7-9 કલાક ઊંઘ લેવાથી તમારુ મગજ સારી રીતે કાર્ય કરી શકે છે
ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક, જેમ કે ફળો, શાકભાજી, બદામ અને માછલી, મગજના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
આનાથી તમને તણાવ ઘટાડવામાં મદદ મળે છે અને એકાગ્રતા વધે છે, જે મેમરી રીટેન્શનને સુધારવા માટે મદદ કરે છે.
મગજને એકટીવ રાખવા માટે પઝલ્સ,, વાંચન, અને નવી સ્કીલ્સ શીખો જેથી મગજ ફ્રેશ રહે છે અને યાદશક્તિ પણ સુધરે છે.