મેષ રાશિમાં રાહુ-ગુરુની યુતિ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય
By Pandya Akshatkumar2023-04-25, 15:55 ISTgujaratijagran.com
ગુરુ ગ્રહ
લગ્નના તેમજ ધન-સૌભાગ્યના કારક ગ્રહ ગુરુ 22 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ રાશિમાં રાહુ મહારાજ હાજર હતા અને તેથી ગુરુ-રાહુ ચાંડાલ યોગનું નિર્માણ થયું છે.
રાહુ-ગુરુ યુતિ
36 વર્ષ પછી મેષ રાશિમાં રાહુ અને ગુરુની યુતિનો સંયોગ બની રહ્યો છે. તેની અસર દરેક રાશિના જાતકોને થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને ખૂબ લાભ થવાનો છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. અપરિણિત જાતકોના વિવાહનો પણ યોગ છે અને શુભ સમાચાર મળી શકે છે.