ઘરની છત પર કદી પણ આ વસ્તુઓ ન રાખો, પૈસાની અછત સર્જાશે


By Akshat Pandya2023-04-24, 16:25 ISTgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુના નિયમો અપનાવવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

ઘરની છત

સામાન્ય રીતે ઘરની છત પર લોકો ઘરનો કામ વગરનો સામાન મૂકી દેતાં હોય છે પણ તેનાથી પણ ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે.

ઝાડૂ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ભૂલથી પણ ઘરની છત પર ઝાડૂ ન રાખો. કેમકે આવું કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

દોરડું

ઘરની છત પર કદી દોરડા ન મૂકવા જોઈએ તેનાથી ઘરમાં વાસ્તુ દોષ આવી શકે છે.

વાંસ

વાસ્તુ અનુસાર ઘરની છત પર વાંસ ન રાખવું જોઈએ તે અશુભ ગણવામાં આવે છે.

કચરો

ઘરમાં સાફ-સફાઈ કરતી વખતે ધાબાની પણ સાફ-સફાઈ કરવી એટલી જ જરુરી છે.

જૂનો સામાન

સામાન્યરીતે લોકો ઘરની છત પર બેકાર અને જૂની વસ્તુઓ મૂકી દેતા હોય છે તે ન મૂકવી જોઈએ.

જાહ્નવી કપૂર આ ડ્રેસિસમાં દેખાય છે કિલર