Gupt Navratri 2023: શરુ થઈ ગઇ છે ગુપ્ત નવરાત્રી, આ 5 રાશિઓ માટે શુભ છે આવનારા દિવસો
By AkshatKumar Pandya
23, Jan 2023 04:33 PM
gujaratijagran.com
22 જાન્યુઆરી 2023થી ગુપ્ત નવરાત્રી શરુ થઈ છે. વર્ષની પહેલી નવરાત્રી 5 રાશિઓ માટે શુભ છેગુપ્ત નવરાત્રી 2023
મેષ રાશિના જાતકોએ ખાસ માતાજીની ઉપાસના કરવી જોઈએ. સારી નોકરી મળવાની તકો છે. મિલકત વસાવી શકો છો.મેષ રાશિ
પ્રગતિના રસ્તાઓ ખુલશે. વેપારીઓને લાભ મળશે. પ્રવાસ કરી શકો છો. મિત્ર તરફથી ગિફ્ટ મળશે.કન્યા રાશિ
ગુપ્ત નવરાત્રી દરમિયાન શુભ સૂચના મળી શકે છે. સારા અવસર સામે આવશે. પરિવારમાં ખુશીનો માહોલ બનશે.વૃશ્ચિક રાશિ
જો તમારે કોઈ લાંબા સમયથી કોર્ટ-કચેરીનો કેસ ચાલે છે. તો તેમાંથી છૂટકારો મળશે. માતાજીની પૂજા કરી તિલક કરી ઘરની બહાર નીકળો.મકર રાશિ
મોટા પડકારો પાર કરી શકશો. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે. નોકરી અને વેપાર માટે સમય શુભમીન રાશિ
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Athiya Shettyનું ઈન્ડિયન કલેક્શન શાનદાર છે
Explore More