Athiya Shettyનું ઈન્ડિયન કલેક્શન શાનદાર છે


By Jagran Gujarati23, Jan 2023 03:57 PMgujaratijagran.com

અભિનેત્રી આથિયા શેટ્ટીએ જીવનસાથી તરીકે ક્રિકેટર કેએલ રાહુલ પર પસંદગી ઉતારી છે.

આથિયા શેટ્ટી સાથે ઈન્ડિયન કલેક્શન શાનદાર છે.ગોર્જિયસ ઈન્ડિયન કલેક્શન

આથિયા શેટ્ટીને ટ્રેડિશનલ લુક ઘણો પસંદ છે.ટ્રેડિશનલ લવર

અભિનેત્રીની પર્સનાલિટી પર ઈન્ડિયન લુક ઘણો સૂટ કરે છે.પર્સનાલિટી પર સૂટ

તમે પણ આથિયા શેટ્ટીના આ સુંદર લુક પરથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.ઈન્સ્પિરેશન

ચાહકોને પણ આથિયા શેટ્ટીનો આ લુક ઘણો પસંદ પડી રહ્યો છે.ચાહકોને પણ પસંદ

અભિનેત્રી આ રેડ લહેંગામાં સુંદર લાગી રહી છે.&બ્રાઈડલ લુક

ALL PHOTO CREDIT : INSTAGRAM

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Tara Sutaria એ સ્ટનિંગ લુકમાં શેર કર્યો પોતાનો લુક