Tara Sutaria એ સ્ટનિંગ લુકમાં શેર કર્યો પોતાનો લુક
By Dharmendra Thakur
23, Jan 2023 02:54 PM
gujaratijagran.com
તારા સુતરિયાના દરેક લુક્સ ઘણાં ગ્લેમરસ હોય છેઆકર્ષક
અભિનેત્રી દરેક તસવીરમાં ખૂબસૂરત જોવા મળે છેખૂબસૂરત
અભિનેત્રીનો આ બેકલેસ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છેબેકલેસ ડ્રેસ
તારા સુતરિયાએ આ તસવીરમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યો છેકર્વી ફિગર
અભિનેત્રી પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. તારા ડાઇટથી લઇને એક્સરસાઇઝ સુધી બધી વસ્તુઓ ફોલો કરે છેફિટનેસ ફ્રીક
રીલ લાઈફ હોય કે રિયલ લાઈફ અભિનેત્રી હંમેશા સ્ટનિંગ લુકમાં જોવા મળે છેસ્ટનિંગ
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ TARA SUTARIA
Beauty Tips : મુલતાનની માટી છે ખાસ, જાણો ફાયદા
Explore More