Beauty Tips : મુલતાનની માટી છે ખાસ, જાણો ફાયદા


By Jagran Gujarati23, Jan 2023 01:32 PMgujaratijagran.com

ચહેરા પર ગ્લો લાવવા માટે મુલતાનની માટી સૌથી કારગર છે. તે ચહેરાને ઠંડક આપે છે. સાથે ત્વચાને પણ તમામ પ્રકારના પોષણ આપે છે.&ચહેરાની ચમક પરત આવશે

મુલતાનની માટી ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે. તેના કારણે તે સ્કિન પરથી કાળા ડાઘને દૂર કરે છે.કાળા સર્કલ દૂર કરશે

તે ડેડ સ્કિનના સેલને પણ સાફ કરવામાં મદર કરે છે. આ માટે તમે ચહેરા પર મુલતાનની માટીનો લેપ લગાવો.ડેડ સ્કિનના સેલને સાફ કરે છે

મુલતાનની માટીમાં દુધ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ઘણા લાભ મળે છે.&દુધ અને ગુલાબજળ સાથે લાભ વધુ મળે છે

મુલતાનની માટી ઓઈલી સ્કીનવાળા માટે ખુબ લાભકારક છે. મુલતાનની માટીમાં યરન હોય છે જે ત્વચાને અંદરથી સફાઈ કરે છે.&ઓઈલી સ્કિનથી છૂટકારો

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Sunny Leone એ બોડીકોન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર