Khichu Recipe: ચટપટુ મસાલેદાર લસણિયું ખીચું બનાવવાની રેસીપી


By Vanraj Dabhi24, Aug 2024 01:09 PMgujaratijagran.com

લસણિયું ખીચું

તમને ચટપટું ખાવાનું મન થાય તો તમે આ મસાલેદાર લસણિયું ખીચુંની રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ચોખાનો લોટ, પાણી, જીરું, અજમો, તલ, હિંગ, મીઠું, આદુ-મરચાંની પેસ્ટ, લસણ, કાશ્મીરી લાલ મરચું, તેલ, મીઠું, હિંગ, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક તપેલીમાં ચોખાના લોટ,પાણી નાખી તેને ઉકાળો.

સ્ટેપ-2

હવે તેમાં જીરું,અજમો,મીઠું,સોડા અને લસણવાળા મરચું ઉમેરીને થોડીવાર ઉકાળો.

સ્ટેપ-3

હવે તેમાં ચોખાનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને હલાવતા રહો જેથી કરીને કોઈ ગઠ્ઠા ન રહે.

સ્ટેપ-4

હવે પેનને ઢાંકીને થોડીવાર ચડવા દો,હવે ઘેચુ તૈયાર છે.

સર્વ કરો

હવે તેની ઉપર અથાણાનો મસાલો છાંટીને મિક્સ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જન્માષ્ટમી 2024: કાન્હાને પ્રસાદ અર્પણ કરવા માટે ઘરે બનાવો ધાણાની પંજરી