Gujarati Lapsi: નવરાત્રીમાં ઘરે બનાવો ગુજરાતી લાપસીની યુનિક રેસીપી


By Vanraj Dabhi04, Oct 2024 11:59 AMgujaratijagran.com

ફાડા લાપસી

લાપસી એ એક મીઠાઈની રેસીપી છે. ફાડા લાપસી જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે.

સામગ્રી

ઘી, ઘઉંના ફાડા, એલચી, ડ્રાયફ્રૂટ્, ખાંડ, પાણી.

સ્ટેપ- 1

એક નોન-સ્ટીક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો.

સ્ટેપ- 2

ઘી ઓગળ્યા પછી તેમાં ઘઉંના ફાડા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 3

ફાડાને ઘીમાં જ્યાં સુધી તેનો રંગ સફેદ ન થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 4

હવે તેમાં હૂંફાળું પાણી નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે તોમાં ખાંડ નાખીને બરાબર મિક્સ કરો.

ગાર્નિશ કરો

ફાડા લાપસીમાં એલચી અને ડ્રાયફ્રુટ્સ નાખીને મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે સ્વાદિષ્ટ ફાડા લાપસી, તમે તેને ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Navtad Samosa: અમદાવાદના પ્રખ્યાત નવતાડના સમોસા બનાવાની સરળ રીત