ગુલાબી પથ્થરોથી બન્યું છે અક્ષરધામ મંદિર, જાણો તેની ખાસ વાતો


By Sanket M Parekh27, Jun 2023 04:34 PMgujaratijagran.com

ક્યારે બન્યુ આ મંદિર?

ગુજરાતમાં આવેલ અક્ષરધામ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામીનારાયણે લગભગ 19મી ઈસ્વીમાં કરાવ્યું હતુ. તે ગુજરાતના સૌથી સુંદર મંદિરો પૈકીનું એક છે.

પ્રથમ મંદિર છે

આ ભારતનું પ્રથમ અક્ષરધામ મંદિર છે, જે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું છે. જેની ગણના રાજ્યના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં થાય છે.

મંદિરની ખાસ વાત

અક્ષરધામ મંદિર ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. આ મંદિરની ઊંચાઈ 32 મીટર, લંબાઈ 73 મીટર અને પહોળાઈ 39 મીટર છે.

શામાંથી બન્યું છે મંદિર?

એવું કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ ઈસ્પાત કે સિમેન્ટથી નહીં, પરંતુ 6000 જેટલા ગુલાબી પથ્થરોથી કરવામાં આવ્યું છે.

મંદિરનો સમય

આ મંદિરને પૂરુ બનવામાં લગભગ 5 વર્ષ લાગ્યા હતા, પરંતુ તેની સુંદરતા આજે પણ યથાવત જોવા મળી રહી છે.

મંદિરની મૂર્તિઓ

જણાવી દઈએ કે, આ સમગ્ર મંદિર 5 ભાગોમાં વહેંચાયેલું છે. અહીં અનેક સુંદર મૂર્તિઓ પણ રાખવામાં આવી છે.

મંદિરમાં શું છે?

અક્ષરધામ મંદિરમાં પૂજા કરવા ઉપરાંત તમે ગુજરાતની સંસ્કૃતિ અને વાનગીઓનો આનંદ માણી શકો છો. તમને આ મંદિરમાં ઘણું બધુ જોવા મળી જશે.

ડ્રોન બનાવતી કંપની IdeaForge Techમાં રોકાણ કરવાની તક, જાણો પ્રાઈઝ બેંડ