Green Tea: જો આ મુશ્કેલી હોય તો ગ્રીન ટી ન પીવી


By Jagran Gujarati23, Jan 2023 03:10 PMgujaratijagran.com

પેટમાં પેપ્ટિક અલ્સર કે એસીડીટી વાળા લોકોએ ગ્રીન ટીનું વધારે સેવન ન કરવું જોઈએ. &તેનાથી મુશ્કેલીમાં વધારો થયો છે.

ગ્રીન ટી આયરનના અવશોષણને ઓછું કરી દે છે. તેના વધારે પડતા સેવનથી એનીમિયા થઈ શકે છે. આથી આયરનની ઉણપ હોય તેઓએ વધુ પડતી ગ્રીન ટી ન પીવી જોઈએ.આયરનની ઉણપ

ગ્રીન ટીમાં કેફીનનું પ્રમાણ હોય છે. વધારે કેફીનના સેવનથી ડર, ચિંતા હ્રદયની ગતિ ધીમી પડવી અને ધ્રુજારી પણ થઈ શકે છે. વધારે કેફીનનું સેવન કેલ્શિયમના અવશોષણમાં અવરોધ ઉભો કરે છે.કેફીનથી બચવું

ગ્રીન ટીમાં કેફીન, કેટચિન અને ટેનિક એસિડ હોય છે. તણ પદાર્થનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન વર્જિત માનવમાં આવે છે. જો ફિડંગ કરાવતી મહિલાએ પણ ગ્રીન ટીનું સેવન ઓછું કરવું જોઈએ.ગર્ભાવસ્થા અને ફિડિંગ

ગ્રીન ટીમાં રહેલું કેફીન ચિંતા વધારે છે. તેનું વધારે સેવન કરવાથી ડિપ્રેશન અને ચિંતા વધારે છે. આથી તેનું પ્રમાણસર સેવન કરવું જોઈએ.ચિંતા અને ડિપ્રેશન વધારી શકે છે

વધારે પ્રમાણમાં ગ્રીન ટી પાવાથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલી બીજી બીમારીઓ પણ થઈ શકે છે.અનિંદ્રાનો શિકાર

Health Tips: શિયાળામાં ખાઓ લીલા ચણા, આ બીમારી જતી રહેશે