Health Tips: શિયાળામાં ખાઓ લીલા ચણા, આ બીમારી જતી રહેશે
By Jagran Gujarati
23, Jan 2023 12:36 PM
gujaratijagran.com
પાકેલા ચણાની સરખાણીમાં લીલા ચણા વધારે લાભકારક છે. તે જોવામાં પાકેલા ચણા જેવાજ લાગે છે. પણ રંગ અલગ હોય છે.રોજ લીલા ચણા ખાઓ
લીલા ચણામાં વિટામિન A, C, E, K &&જેવા ઘણા જરૂરી વિટામિન્સ હોય છે.તેમા ઘણા પોષકતત્વો
લીલા ચણામાં પ્રોટીનની માત્રા પણ વધારે હોય છે. તેનાથી માંસપેશીઓ મજબુત બને છે. હાડકા સ્વસ્થ રહે છે.પ્રોટિનનો મોટો સ્રોત
લીલા ચણામાં વિટામિન B9 હોય છે. તે ગર્ભપાત, ડિપ્રેશન વગેરે માનસિક બીમારીથી બચાવે છે.તેમા વિટામીન B9 હોય છે
લીલા ચણામાં ફાઈબર હોય છે. જે હેલ્ધી બેક્ટેરિયામાં વધારો કરે છે. તેનાથી કોલોન કેન્સર અને ઈરિટેબલ બાઉલ સિંડ્રોમથી રક્ષણ મળે છે.કોલોન કેન્સરથી બચાવે છે
લીલા ચણામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ વધારે હોય છે. જે હાઈબ્લડ પ્રેશરે કંટ્રોલ કરે છે. &તેના સેવનથી હ્રદય સ્વસ્થ રહે છે.હ્રદય સ્વસ્થ રહેશે
વજન કંટ્રોલમાં રાખવા માટે ટાળવા જેવા ખોરાક
Explore More