Grapes Benefits: જાણો દ્રાક્ષ ખાવાનાં આ 5 જોરદાર ફાયદા વિશે


By hariom sharma18, Feb 2023 06:08 PMgujaratijagran.com

બ્લડ પ્રેશર

દ્રાક્ષમાં રહેલાં તત્ત્વો બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે. બીપીના દર્દીઓએ દ્રાક્ષનું સેવન ચોક્કસ કરવું જોઇએ.

ઈમ્યૂનિટી બુસ્ટર

ઈમ્યૂનિટી વધારવા માટે દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. આમાં વિટામિન સી, વિટામિન બી6 અને આયર્ન હોય છે.

કોલેસ્ટ્રોલ

દ્રાક્ષ શરીરના બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખે છે. સારા સ્વાસ્થ્ય માટે દ્રાક્ષનું સેવન કરવું જોઇએ.

મજબૂત હાડકાં

દ્રાક્ષમાં ફાયબર, પ્રોટીન, આયર્ન અને ફોલેટ રહેલું હોય છે. દ્રાક્ષ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

દ્રાક્ષમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે. આ બંને ત્વચા માટે એન્ટિ-એજિંગનું કામ કરે છે. દ્રાક્ષ ખાવાથી વાળને પણ ફાયદો થાય છે.

શું તમે રિંગણાના આ ફાયાદ વિશે જાણો છો