શેર બજારને મોટો ઝાટકો ટ્રાન્ઝેક્શન પર STTમાં 25% સુધી વધારો કર્યો છે. Option પર 23.52%નો વધારો કર્યો છે.
રૂપિયા 1 કરોડના ટર્નઓવર પર Optionના વેચાણમાં હવે રૂપિયા 2000 STT આપવા પડશે, જે અત્યારે 1700 છે
કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવે છે આવતો એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે. તે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન જેવા સિક્યુરિટી ખરીદ-વેચાણ પર લાગાવાય છે. વર્ષ 2004માં પ્રથમ વખત લગાવવામાં આવેલો.
ફાયનાન્સ બિલમાં STT 0.017%થી વધારી 0.021% થયો. વર્તમાન STT અગાઉ 0.05% પર છે. વર્ષ 2017માં ઓપ્શન પર STT 0.017%થી વધારી 0.05% થયો