વર્ષ 2030 સુધીમાં પાંચ ટકા બાયોડીઝલ મિશ્રિત કરવા ઈથેનોલ પર સરકારની નજર


By Nileshkumar Zinzuwadiya22, Aug 2023 03:42 PMgujaratijagran.com

2030 સુધીમાં ડીઝલમાં પાંચ ટકા

દેશમાં બાયોડીઝલનો પુરવઠો ઘણો ઓછો છે, જેને લીધે સરકાર વર્ષ 2030 સુધીમાં ડીઝલમાં પાંચ ટકા બાયોડીઝલ મિશ્રિત કરવાના પોતાના લક્ષ્યાંક પૂરા કરવા માટે એથનોલ પર વિશ્વાસ કરી રહ્યા છે.

બાયો ડિગ્રેડેબલ ઈંધણ

યુરોપમાં ઉપયોગ થતા બાયોડીઝલમાં બાયો ડિગ્રેડેબલ ઈંધણનો સમાવેશ થાય છે. પરંપરાગત રીતે તેને વનસ્પતિ તેલ, રિસાઈકલ્ડ રેસ્ટોરેન્ટ ગ્રીસમાંથી તૈયાર કરવામાં આવે છે.

ઈથેનોલ મિશ્રિત ઈ-20 પેટ્રોલ

કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઈથનોલ મિશ્રિત કરવાની યોજના વ્યાપક રીતે સફળ રહી છે. 20 ટકા ઈથેનોલ મિશ્રિત ઈ-20 પેટ્રોલ આ સમયે દેશભરમાં 1900થી વધારે પેટ્રોલ પંપો પર વેચાણ થઈ રહ્યું છે.

GST

બાયોડીઝલ પર GST દર ઘટાડી દેવામાં આવ્યો છે અને ખરીદી માટ લાભદાયક મૂલ્યને રજૂ કરવામાં આવ્યું છે. આંકડાકીય માહિતી પ્રમાણે ડીઝલમાં બાયોડીઝલનું મિશ્રણ અત્યારે 0.1 ટકાથી ઓછું છે.

ભારતમાં કાર્ડથી ચુકવણી વર્ષ 2023માં આશરે રૂપિયા 28 લાખ કરોડ પહોંચી જશે