ફરી વખત સરકારી બેંકોનું ખાનગીકરણ થઈ શકે છે


By Nileshkumar Zinzuwadiya2023-05-16, 15:57 ISTgujaratijagran.com

સરકારી બેંકોનું ખાનગીકરણ

સરકારી બેંકોના ખાનગીકરણ અંગે સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. આ માટે એક પેનલની રચના કરવામાં આવશે.

નીતિ આયોગ

એપ્રિલ, 2021માં નીતિ આયોગે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવર્સિસ બેંકની આ માટે પસંદગી કરવામાં આવી હતી, જોકે નિર્ણય લઈ શકાયો ન હતો.

અનેક અધિકારોની ભૂમિકા

કમિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ (DIPAM), ભારતીય રિઝર્વ બેંક (RBI) તથા નીતિ આયોગના અધિકારીઓ સામેલ થઈ શકે છે.

PSU બેંક ઈન્ડેક્સ

એક વર્ષમાં નિફ્ટી PSU બેંક ઈન્ડેક્સમાં 65.4 ટકા વૃદ્ધિ થઈ છે. જ્યારે નિફ્ટી 50માં ફક્ત 16 ટકા વૃદ્ધિ થઈ છે.

12 સરકારી બેંક

વર્તમાન સમયમાં દેશમાં 12 સરકારી બેંક છે. આ પૈકી બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંક જેવી બેંકોના ખાનગીકરણ માટે નિર્ણય લેવામાં આવી શકે છે.

શનિ જયંતિના દિવસે આ ઉપાયો અચૂક કરવા જોઈએ, સાડાસાતીથી મળશે રાહત