ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક સંચાલન કેન્દ્રની સ્થાપના કરશે ગૂગલ


By Nileshkumar Zinzuwadiya24, Jun 2023 10:28 PMgujaratijagran.com

ફિનટેક સંચાલિત કેન્દ્રની સ્થાપના

ગુજરાત સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટીમાં ફિનટેક સંચાલિત કેન્દ્રની સ્થાપના કરશે. આ અંગે CEO સુંદર પિચાઈએ જાહેરાત કરી હતી.

10 અબજ ડોલરનું રોકાણ

પિચાઈએ કહ્યું કે ગુગલ ભારતના ડિજીટલીકરણ કોષમાં 10 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે અને તેને આગળ જાળવી રાખશે.

આ પગલાથી થશે ફાયદો

ગુગલના આ પગલાથી ભારતને ફિનટેક નેતૃત્વને મજબૂતી મળશે. તેમાં UPI અને આધારની મહત્વની ભૂમિકા છે.

AI કંપનીનો સમાવેશ

આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરતી કંપનીઓમાં પણ રોકાણનો સમાવેશ થાય છે.

શું તમારા બાથરૂમની ટાઈલ્સ ગંદી છે? આ ઉપાય અજમાવવાથી કાંચની જેમ ચમકી ઉઠશે