બાળકોના ઉછેર માટે કામની છે આ ટિપ્સ


By Sanket M Parekh10, Nov 2023 03:55 PMgujaratijagran.com

બાળકનો ઉછેર

બાળકનો ઉછેર દરેક પેરેન્ટ્સ માટે એક પડકાર છે. બાળકોનો સારી રીતે ઉછેર થાય તે માટે પરેન્ટ્સ કાયમ ચિંતિત રહે છે કે, તેમણે શું કરવું જોઈએ?

પેરેન્ટિંગ ટિપ્સ

એવામાં આજે અમે તમને કેટલીક પેરેન્ટિંગ ટિપ્સ વિશે જણાવીશુ, જેને તમે ફૉલો કરી શકો છો. જેનાથી બાળકને ડિસિપ્લિનમાં રાખી શકાય છે અને બાળકો પેરેન્ટ્સની વાત પણ સાંભળશે.

બાળકની સરાહના કરો

બાળકને દરેક વાત પર ટોકવું યોગ્ય નથી. આથી બાળકોને કારણ વિના ટોકવાનું ટાળવું જોઈએ. બાળકની તેમના કામ માટે સરાહના કરતા રહેવું જોઈએ.

બાળકને સમજો

બાળકને સમજવા માટે વઢવાની જગ્યાએ તેમને સારી રીતે સમજાવો. તેમને ટીવી અને મોબાઈલના વધારે ઉપયોગથી થતાં નુક્સાન વિશે પણ જણાવો.

ડિસિપ્લિન જરૂરી

બાળક માટે ડિસિપ્લિન ખૂબ જ જરૂરી હોય છે. બાળકના દરેક કામ માટે સમય ફિક્સ કરો. જેનાથી તેઓ સમયનું મહત્વ સમજી શકશે.

કૉમ્યુનિકેશન કરતા રહો

કેટલાક પેરેન્ટ્સ બાળક સાથે ખૂબ જ ઓછી વાતો કરે છે. જે ખોટું છે. પેરેન્ટ્સે બાળક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ।

આત્મવિશ્વાસ વધારો

બાળકમાં કૉન્ફિડન્સ ડેવલોપ કરવા માટે તેમને સમજાવતા રહો. તેમના દ્વારા કરવામાં આવેલા કામની સરાહના કરો. આત્મવિશ્વાસથી બાળકના દરેક કાર્ક કરવામાં તત્પરતા દર્શાવશે.

રોલ મોડલ બનો

બાળક અધિકારની બાબત પેરેન્ટ્સ પાસેથી જ શીખે છે. આથી બાળકની સામે સંયમિત રહો. જેથી તેમની સમક્ષ ગુસ્સો કરવાનું ટાળો. જેનાથી બાળક પર વિપરિત અસર પડે છે અને તે પણ આવી જ આદતો શીખે છે.

દિવાળી પર માત્ર 20 મિનિટમાં ઘરે જ બનાવો બેસનના લાડવા