જો તમે ગલોઈંગ સ્કીન મેળવવા માંગતા હોવ તો તમે આ કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે
જો તમારે ઉતાવળમા કોઈ લગ્ન કે પાર્ટીમા જવાનુ થાય અને તે માટે તમારે ઈનસ્ટન્ટ ગ્લો જોઈતો હોય આ ઉપાય અજમાવી શકો છો.
ગ્લોઈંગ સ્કીન માટે ચહેરા પર હળદરનો લેપ લગાવો. હળદરનો લેપ લગાવી 5 મિનીટ સુધી રાખી મુકો, અને ત્યારપછી ચહેરાને ધોઈ લો.
સ્કીન માટે એલોવેરા ઘણો ફાયદામંદ માનવામા આવે છે. એલોવેરા જેલને સ્કીન પર લગાવાથી તમે 5 મિનીટમાં ગ્લો લાવી શકો છો.
સ્કીન માટે ગુલાબજળ ઘણુ ફાયદાકારક માનવામાં આવે છે, જો ફેસ પર ઈન્સ્ટન્ટ ગ્લો જોઈતો હોય તો ગુલાબજળ લગાવી શકો છો.
ગ્લોઈેગ સ્કીન માટે 1 કાકડીની પેસ્ટ બનાવી લો અને તેને ફેસ પર 5 મિનીટ સુધી રાખી તેને સાફ પાણીથી ધોઈ લો.
આ ઉપાય અજમાવાથી તમે 5 જ મિનીટમાં જ ચહેરાનો ગ્લો મેળવી શકો છો. આ બધા ઉપાય ઘરેલુ અને કારગર છે.