બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે, તેની દીકરી રાશા પણ ઘણી જ ગ્લેમરસ છે
રવીના ટંડનની દીકરી રાશા માત્ર 18 વર્ષની છે, ગ્લેમરસ મામલે તે રવીનાને પણ ટક્કર આપે છે
રાશા પોતાના ગ્લેમરસ લુક્સથી ફેન્સનું દિલ જીતતી રહે છે
રાશા દેખાવામાં ઘણી જ ક્યૂટ છે. તેની ક્યૂટનેસ પર ફેન્સ હંમેશા પોતાનું દિલ હારી જાય છે
સોશિયલ મીડિયા પર રાશાના સ્ટાઈલિશ લુક્સ વાયરલ થતા રહે છે
રાશા ટ્રેડિશનલ લુક્સમાં ખૂબ જ પ્યારી અને બલાની ખૂબસૂરત દેખાય છે