મૌની રોયએ ટીવીથી ફિલ્મો સુધી શાનદાર સફર તય કર્યું છે
અભિનયની સાથે મૌની સોશિયલ મીડિયા પર પોતાની કિલર અદાઓથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે
જુઓ મૌની રોયના શાનદાર શિમરી પાર્ટી ડ્રેસ
અભિનેત્રી આ કટ આઉટ ગોલ્ડન શિમરી ગાઉનમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે
મૌની આ ક્રિસ ક્રોસ સેક્વિન ડ્રેસ લુક પણ ઘણો આકર્ષક છે
નાઈટ પાર્ટીઝ માટે મૌનીનો આ પ્રકારનો ચમકદાર હાઈ સ્લિટ ડ્રેસ પરફેક્ટ છે
કોકટેલ પાર્ટી માટે મૌનીનો આ ડબલ શેડ નૂડલ સ્ટ્રેપ ડ્રેસ બેસ્ટ ઓપ્શન છે
મૌની રોયનો આ વ્હાઈટ ઓફ શોલ્ડર શિમરી ડ્રેસ લુક એકદમ બાર્બી ડોલની જેમ લાગી રહ્યો છે