ખાલી પેટે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવો, પછી જુઓ ચમત્કાર


By Kajal Chauhan31, Jan 2025 05:08 PMgujaratijagran.com

પાચન સુધારો

દરરોજ ખાલી પેટે ગરમ પાણીમાં ઘીનું સેવન કરવાથી મેટોબોલિઝમ ઝડપી બને છે અને પાચન સમસ્યા દૂર થાય છે.

કબજિયાતથી છુટકારો

જો તમને કબજિયાતની વધારે ફરિયાદ રહે છે તો દરરોજ વહેલી સવારે ખાલી પેટે મલાસન સ્થિતિમાં બેસીને ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવું.

વજન ઓછું કરે

જો તમે સરળતાથી વજન ઓછું કરવા માંગો છો તો વહેલી સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવું.

પેટની ચરબી ઓછી કરે

ખાલી પેટે ગરમ પાણીની સાથે ઘીનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને શરીરને એનર્જી પણ મળે છે.

યાદશક્તિ વધારે

ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવાથી દિમાગ હેલ્થી રહે છે અને યાદશક્તિ મજબૂત બને છે. બાળકોને તેનો વધારે ફાયદો થાય છે.

હાડકાઓને મજબૂત બનાવે

ઘીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમની સાથે હેલ્દી ફેટ્સ પણ હાજર હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવે છે અને સાંધાઓના દર્દથી આરામ મળે છે.

Roasted Guava: છાતીમાં જામેલા કફને દૂર કરવાનો રામબાણ ઈલાજ