બરછટવાળને લીધે લોકોની સુંદરતા ઓછી થાય છે.
બરછટવાળથી વાળની સુંદરતા ખરાબ થાય છે અને ગ્રોથ પણ ઓછો થઈ જાય છે.
જો બરછટવાળમાંથી છુટકારો મેળવવા માટે આ ઉપાય કરવા.
એક પપૈયું લેવું અને તેની મૈશ કરી લેવું. તેમાં 2 ચમચી દહીં નાંખી સારી રીતે મિક્ષ કરવું અને સ્કેલ્પ લગાવવું.
એક બાઉલમાં 2 ઇંડાની જરદીમાં 2 મોટી ચમચી જૈતૂનનું તેલ નાખવું. બદામનું તેલ અને મધ મિક્ષ કરીને વાળમાં 25-30 મિનિટ માટે લગાવી પછી હૂંફાળા પાણીથી ધોઈ નાંખવા.
વાળને સમય-સમય પર ટ્રિમ કરવવા જોઈએ. આવું કરવાથી બરછટવાળની સમસ્યાથી બચી શકાય છે.
તાજી એલોવેરા જેલ લેવી અને તેને 25-30 મિનિટ સુધી વાળ પર માસ્કની જેમ લગાવી દેવી. આ પછી તેને માસ્કની જેમ ધોઈ નાંખવી.
વાળને તાપ અને હવામાં ઢાંકીને રાખવા જોઈએ. આવું કરવાથી મોઢાના વાળની સમસ્યાથી બચી શકાય છે.