યુરોપિયન યુનિયન ફક્ત શૂન્ય કાર્બન ઉત્સર્જનવાળા વાહનો ચલાવવા મંજૂરી આપવા વિચારણા કરી રહ્યું છે.જર્મનીએ એક રસપ્રદ દરખાસ્ત રજૂ કરી છે.
જર્મનીએ તમામ પેટ્રોલ-ડીઝલ એન્જીનવાળા વાહનોમાં જીરો એમ્બિશનવાળા એન્જીનનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે.
એક અંદાજ પ્રમાણે 90 ટકા વાહન વર્ષ 2030 સુધી પેટ્રોલ-ડીઝલ એન્જીનોથી જ ચાલશે. તેનો અર્થ એવો થાય છે કે કાર્બન ઉત્સર્જન માટે ખાસ કંઈ કામ કરી શકાશે નહીં.
એક અંદાજ પ્રમાણે ઈલેક્ટ્રિક વાહનો બનાવવાની પ્રક્રિયામાં પર્યાવરણ પર વધારે પ્રમાણમાં અસર થાય છે. અલબત પેટ્રોલ-ડીઝલ એન્જીનના ઉપયોગથી વધારે કાર્બનનું ઉત્સર્જન થાય છે.
પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને CNGની જગ્યાએ સંશ્લેષિત હાઈડ્રોકાર્બન ઈંધણનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.જર્મનીએ બીજા વિશ્વ યુદ્ધ સમયે આ પ્રયોગ કરેલો