આ રત્નને પહેરવાથીસુખ, સમૃદ્ધિ, પુત્ર કામના, લગ્ન અને આધ્યાત્મિક સમૃદ્ધિની મનોકામના પૂર્ણ થાય છે.
આ બુધ ગ્રહનું રત્ન છે. પન્ના ધારણ કરવાથી અન્ન, ધન અને સુયોગ્ય સંતાનમાં વૃદ્ધિ થાય છે. પન્ના ધારણ કરવાથી વાણી પણ પ્રભાવશાળી બને છે.
ટાઈગર સ્ટોનને પહેરવાથી વ્યક્તિમાં પરાક્રમ વધે છે અને આર્થિક તંગી દૂર થાય છે. દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો સાહસ પેદા થાય છે.
નોકરી અને વેપારમાં ઉન્નતિ માટે આ રત્ન પહેરવું લાભદાયક છે. આ પોઝિટિવ વિચાર અને શુભ કિસ્મતને પ્રમોટ કરે છે
હીરો શુક્રનું રત્ન છે. તેને પહેરવાથી ભૌતિક સુખ મળે છે. પુરુષને લગ્ન ન થતા હોય તો શુક્રનો નંગ પહેરી શકે છે.