હિન્દુ ધર્મમાં ઘણાં એવા કામ છે, જે સૂર્યાસ્ત પછી ના કરવા જોઇએ.
એવું કહેવાય છે કે, સૂર્યાસ્ત પછી ઘણાં એવા કામ છે જેને કરવાથી માં લક્ષ્મી રીસાઇ જાય છે, અને ઘણાં પ્રકારની મુશ્કેલીઓ આવે છે.
આવો જાણીએ એવા કયા કામ છે જે સૂર્યાસ્ત પછી ના કરવા જોઇએ.
સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડૂ ના લગાવવું જોઇએ, આમા કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે.
સૂર્યાસ્ત પછી વાળ કાપવા, નખ અથવા મુંડન ના કરાવવું જોઇએ. આમ કરવાથી ઘરમાં દરીદ્રતા આવે છે.
સૂર્યાસ્ત પછી કપડા ના ધોવા જોઇએ, કારણ કે રાતના સમયે ખુલ્લા આકાશ નીચે કપડા સૂકવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે.
સૂર્યાસ્ત પછી ક્યારેય સ્નાન ના કરવું જોઇએ આમ કરવાથી માં લક્ષ્મી રીસાઇ જાય છે.
સૂર્યાસ્ત પછી દહીંનું સેવન ના કરવું, આનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે.