લસણનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણનો ઉપયોગ શાકભાજીમાં મસાલા તરીકે કરવામાં આવે છે.
લસણ ખાવામાં તો ઉપયોગમાં આવે જ છે પરંતુ તેનો ઉપયોગ વાળ માટે પણ કરવામાં આવે છે. ચલો જાણીએ કંઈ રીતે લસણનો ઉપયોગ વાળ માટે કરવો જોઈએ.
વાળની ઘણી સમસ્યાઓથી લસણ છુટકારો આપી શકે છે. લસણનો ઉપયોગ કરવાથી વાળને લાંબા ને કાળા પણ કરી શકાય છે.
જો કોઈ વ્યક્તિના વાળ ખરી રહ્યા છે, તો નારિયેળ તેલમાં લસણની કળીઓને મિલાવીને તેને ગેસ પર પકવો. પછી તે તેલથી વાળની મસાજ કરો.
જો કોઈના વાળ લાંબા થઇ રહ્યા નથી તો ડુંગરીના રસમાં લસણનો રસ મિલાવીને વાળમાં 30 મિનિટ સુધી લગાવવાથી ફાયદો થાય છે. ત્યારબાદ શેમ્પૂથી વાળને ધોઈ નાખો.
જો કોઈ વ્યક્તિ વાળમાં જોવા મળતી ખોડાની સમસ્યાથી હેરાન છે તો તેનાથી છૂટકારો મેળવવા માટે લસણના તેલમાં મધને મિલાવીને વાળમાં લગાવો.
વાળ સાથે જોડાયેલી સમસ્યાઓમાં તમે લસણનો ઉપયોગ આ રીતે કરી શકો છો. આ ઉપાયો કરવાથી તેની અસર જલ્દી જ જોવા મળે છે.
જો કોઈને લસણની એલર્જી છે તો તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.