Kriti Sanon નું કિલર બ્લેક કલેક્શન


By Thakur Dharmendrasinh Dilipsinh05, Oct 2023 05:55 PMgujaratijagran.com

સક્સેસફુલ અભિનેત્રી

કૃતિ સેનન બોલિવૂડની સક્સેસફુલ અભિનેત્રી છે

અપકમિંગ ફિલ્મ

હાલ અભિનેત્રી પોતાની આગામી ફિલ્મ ગણપતને લઈને ઈન્ટરનેટ પર છવાયેલી છે

કિલર બ્લેક લુક

અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ ઘણી યૂનિક અને સ્ટાઈલિશ હોય છે

સ્ટ્રેપી ડ્રેસ

આ બ્લેક કલરના શોર્ટ સ્ટ્રેપી ડ્રેસમાં કૃતિ ઘણા જ કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે

મેટ્રિક્સ ડ્રેસ

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરની મેટ્રિક્સ સ્લિટ ડ્રેસમાં પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો છે

બોસી લુક

કૃતિનો બ્લેક બોસી લુક ઘણો જ સ્ટાઈલિશ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Mouni Roy ના શાનદાર સાડી બ્લાઉઝ ડિઝાઈન્સ કરો ટ્રાય