ઈન્ફોસિસ અને વિપ્રો જેવી IT કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડો હવે રોકાણ વધારી રહી છે. એપ્રિલમાં રૂપિયા 2,100 કરોડનું રોકાણ કર્યું.
વર્ષ 2023ના પ્રથમ 4 મહિના દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોએ IT શેરોમાં રૂપિયા 9,500 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું છે.
માર્ચ અને એપ્રિલ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડો માટે ઈન્ફોસિસ પસંદગીનો શેર રહ્યો છે. છેલ્લા 19 મહિનામાં કંપનીના શેરમાં 19 ટકાનો ઘટાડો થયો છે.