સવારે ખાલી પેટ ખાઓ આ 5 ફળ, નહીં થાઓ બીમાર


By Prince Solanki19, Dec 2023 05:33 PMgujaratijagran.com

ફળ

ફળોનુ સેવન કરવુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી શરીર માથી બીમારીઓ દૂર રહે છે. એવામા પોતાને ફિટ રાખવા માંગો છો તો સવારે ખાલી પેટ આ ફળોનુ સેવન કરો.

એક્સપર્ટની સલાહ

ડો. કામિની કુમારી અનુસાર ફળોમા મિનરલ્સ, વિટામિન્સ અને એંટી ગુણ ભરપૂર માત્રામા હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

દાડમ

ખાલી પેટ દાડમનુ સેવન કરો. દાડમમા એંટી ઓક્સિડેંટ ગુણ ઘણી બીમારીઓથી બચવામા મદદ કરે છે. દાડમ શરીરમા આયરનની ઉણપને દૂર કરે છે.

પપૈયુ

પપૈયામા ફાઈબરની માત્રા હોય છે. ખાલી પેટ વજન કંટ્રોલમા રહે છે. સાથે તેને ખાવાથી અપચો, કબજિયાત, ગેસની સમસ્યા દૂર થાય છે.

રાસબરી

રાસબરી વજનનો ઓછુ રાખવામા મદદ કરે છે. સવારે ખાલી પેટ ખાવાથી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમા રહે છે. તેમા કૈંસરથી બચાવવા માટેના ગુણ હોય છે.

જામફળ

ખાલી પેટ જામફળ ખાવાથી શરીરમા કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે. જામફળ ખાવાથી આંખોને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.

કીવી

ખાલી પેટ કીવીનુ સેવન કરવાથી શરીરની સફાઈ થાય છે. સાથે શરીરને એનર્જી આપવામા મદદ કરે છે.

બ્લૂબેરી

બ્લૂબેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાલી પેટ બ્લૂબેરી ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. સાથે મેટાબોલિજમ પણ સુધરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

ઠંડીમા શરીરને ગરમ બનાવી રાખવા માટે ખાઓ 7 વસ્તુઓ