ફૈટી લિવરની સમસ્યા બે પ્રકારની હોય છે. એક આલ્કોહોલિક અને બીજી નોન આલ્કોહોલિક. આ બીમારીમા લિવરમા ફેટની માત્રા વધી જાય છે.
ફૈટી લિવરની સમસ્યાનો સમયસર ઈલાજ ન કરવામા આવે તો વ્યક્તિનુ મોત પણ થઈ શકે છે. લિવરમા ફેટની માત્રા વધવાથી અન્ય બીમારીઓનુ જોખમ વધી જાય છે.
એવોકાડોમા સારુ કોલેસ્ટ્રોલ,વિટામિન, ફાઈબર અને એંટી ઓક્સિડેંટ જોવા મળે છે. એવોકાડોનુ સેવન કરવાથી ફૈટી લિવરની સમસ્યામા ફાયદો મળે છે.
દ્રાક્ષમા વિટામિન સી અને એંટી ઓક્સિડેંટની માત્રા જોવા મળે છે. ફૈટી લિવરની સમસ્યામા દ્રાક્ષનુ સેવન કરવુ જોઈએ.
ફૈટી લિવરની સમસ્યામા કરમદાનુ સેવન કરવુ હિતાવહ છે કારણ કે તેમા રહેલુ એંથોસાયનિન લિવરને સ્વસ્થ રાખે છે.
નિયમિતપણે સફરજન ખાવાથી ફૈટી લિવરની સમસ્યામા ઘણી હદ સુધી રાહત મળે છે. રોજ સફળજન ખાવાથી અન્ય ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે.