Hemoglobin Food: હિમોગ્લોબિન વધારવા માટે શું ખાવું જોઈએ


By Vanraj Dabhi08, Oct 2024 02:15 PMgujaratijagran.com

હિમોગ્લોબીન

શરીરમાં હિમોગ્લોબીનની ઉણપથી ઘણી બધી સમસ્યા થતી હોય છે, તેથી શરીરમાં હિમોગ્લોબીન વધારવા માટે કેટલા ફુડનું સેવન કરી શકો છો.

લોહીની ઉણપ

શરીરમાં લોહીની ઉણપને એનિમિયા પણ કહેવાય છે, તેથી દવા કરતાં તંદુરસ્ત આહાર વધુ અસરકારક છે.

દાડમના દાણા

આયર્ન ઉપરાંત વિટામિન C, B6, કેલ્શિયમ, મેગ્નેશિયમથી ભરપૂર ફળ લાલ રક્તકણો વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

પાલક

લીલા શાકભાજી પાલકમાં ફોલેટ, આયર્ન અને વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે હિમોગ્લોબીનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે.

બ્રોકલી

સામન્ય રીતે લીલા શાકભાજીમાં બ્રોકલીને લીલા કોબીજ તરીકે ઓળખવામાં આવે છે, તેનું સવેન હિમોગ્લોબીનનું વધારવામાં મદદ કરે છે.

મશરૂમ

વિટામિન B12થી ભરપૂર મશરૂમનું સેવન કરવાથી હિમોગ્લોબીનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે.

ડેરી ઉત્પાદનો

શાકભાજી અને ફળો ઉપરાંત ડેરી ઉત્પાદનો જેમ કે પનીર, દહીં, દૂધ વગરેનું સેવન હિમોગ્લોબીનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Weight Loss: વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન