Weight Loss: વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન


By Vanraj Dabhi07, Oct 2024 05:45 PMgujaratijagran.com

બ્રેકફાસ્ટ

સવારની શરૂઆત ફળ, શાકભાજી તેમજ હર્બલ જડીબુટ્ટી કરેલો જ્યૂસ પીવાથી કોલેજન વધારવામાં મદદરૂપ બને છે.

લંચ

બપોરનાં સમયે લંચમાં 100 ગ્રામ ગ્રીક યોગર્ટ, કિનોઆ અને બીટનો સલાડનું સેવન કરો.

સાંજનો સ્નેક્સ

ડાયટમાં વર્કઆઉટ પછી એક ચમચી વ્હીટ પ્રોટીન શેક અને સાંજનાં 6 વાગે 199 ગ્રામ સફેદ છોલે પાસ્તાનું સેવન કરી શકાય.

ડિનર

વજન ઘટાડવા માટે ડિનરમાં એક કપ એન્ટી બ્લોટિંગ ટી લેવાથી પેટ ફૂલવાની તેમજ એસિડિટીની ફરિયાદ રહેતી નથી.

આ ટિપ્સ ફોલો કરો

તમે પણ આ ડાયટ ફોલો કરીને વજન ઘટાડી શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vitamin Deficiency: વિટામિનની ઉણપથી થતા રોગો