તારક મહેતાના તમામ પાત્રોનો યોદ્ધા લુક સામે આવ્યો


By Jivan Kapuriya11, Aug 2023 02:34 PMgujaratijagran.com

આત્મારામ તુકારામ ભિડે

સોસાયટીના એક માત્ર સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે યોદ્ધા લુકમાં દેખાઈ રહ્યા છે.

મગન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મગન એકદમ યોદ્ધા અવતારમાં દેખાય છે.

સુંદરલાલ

તારક મહેતા સીરીયલામાં દયાના ભાઈનું પાત્ર ભજવતો સુંદરલાલ યોદ્ધા લુકમાં ઉદાસ લાગે છે.

ચંપકચાચા

જેઠાલાલના પિતાનું પાત્ર ભજવતા ચંપકચાચાનો યોદ્ધા લુક મસ્ત લાગી રહ્યો છે.

નટુ કાકા

સીરીયલમાં નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલાનું પાત્ર ભજવતા નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનો યોદ્ધા અવતાર તમારું દિલ જીતી લેશે.

દયાભાભી

ગોકુલધામ સોસાયટીની ગરબા ક્વીન દયાભાભી યોદ્ધા લુકમાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે.

બાઘાબોય

સીરીયલમાં બાધાબોયનું પાત્ર ભજવતો તન્મય વેકરિયા યોદ્ધા અવતારમાં હેન્ડસમ લાગે છે.

જેઠાલાલ

જેઠાલાલનો યોદ્ધા લુકમાં ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, આ તસવીરમાં તે ઉગ્ર લુક આપે છે.

ટપુ

ટપ્પુ તેના યોદ્ધા અવતારમાં ખૂબ જ ખતરનાક અને ઉગ્ર દેખાવમાં જોવા મળે છે.

માધવીભાભી

સીરીયલમાં અથાણું-પાપડ ક્વીન માધવીભાભીનો યોદ્ધા લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે.

અંજલીભાભી

તારક મહેકા સીરીયલમાં અંજલીભાભીનું પાત્ર ભજવનાર નેહા મેહતા શાનદાર લાગી રહી છે.

તારક મહેતા

તારક મહેતા કા હલ્ટા ચશ્મા સીરીયલમાં તારકભાઈનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢા યોદ્ધા લુકમાં ઘરડા લાગે છે.

પત્રકાર પોપટલાલ

સીરીયલમાં પત્રકારનું પાત્ર ભજવનાર શ્યામ પાઠક એટલે કે પોપટલાલ યોદ્ધા અવતારમાં એકદમ યંગ લાગે છે.

ઐયરભાઈ

સીરીયલમાં બબીતાજીના ઘરવાળાનું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે એટલે કે ઐયર યોદ્ધા લુકમાં હોરર મુવીના વિલન જોવો દેખાઈ રહ્યો છે.

બબીતાજી

સીરીયલમાં જેઠાલાલ સાથે સૌ કોઈનું સૌથી પ્રિય પાત્ર એટલે બબીતાજી,આ રોલ કરનાર મુનમુન દત્તા યોદ્ધા લુકમાં એકદમ હોટ લાગી રહી છે.

સોનુ

સીરીયલમાં સોનુનું પાત્ર કરનાર ઝીલ મહેતા એકદમ મોહક લાગી રહી છે.

રાતે સૂતા પહેલા ચહેરા પર મલાઈ લગાવી લો, સવારે સ્કિનની ચમક જોઈને સૌ કોઈ થઈ જશે દંગ