હવે ભૂલી જાવો પેટ્રોલને, ટૂંક સમયમાં માર્ગો પર દોડશે CNG બાઈક


By Nileshkumar Zinzuwadiya19, Oct 2023 09:52 PMgujaratijagran.com

નવા વિકલ્પ

કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે મેન્યુફેક્ચરર પોતાના વ્હિકલ્સમાં નવા-નવા ફ્યુઅલને લગતા વિકલ્પો અંગે ટેસ્ટિંગ કરી રહ્યા છે.

વિવિધ ઈંધણ

આ કડીમાં બજાજ ઓટો તેના પોર્ટફોલિયોમાં LPG તથા CNG, ઈથેનોલ-મિશ્રિત ફ્યુઅલને લગતા વિકલ્પો જોડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

CNG કમ પેટ્રોલ બાઈક

બજાજની CNG કમ પેટ્રોલ બાઈક લગભગ ડેવલપમેન્ટના અંતિમ તબક્કામાં છે અને તમામ બાબત યોજના પ્રમાણે થઈ રહી છે.

110 CC

અત્યારે તો તેની યોજના 110 સીસી બાઈકનું નિર્માણ કરવાનું છે, જેને ઓરંગાબાદ અને પંતનગર ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવશે.

શેરબજારે 551 પોઇન્ટ ગગડી 66 હજારની સપાટી ગુમાવી