શું તમને વારંવાર અપચો અને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે? તમારે તમારા દૈનિક આહારમાં અમુક ખોરાક ઉમેરવા જોઈએ.
સેલિબ્રિટી ન્યુટ્રિશનનિસ્ટ રૂજુતા દિવેકરે ઇન્ટાગ્રમ પર લગભગ 3 ખાદ્ય ચીજો શેર કરી છે જે કબજિયાતનો સામનો કરવામાં મદદ કરે છે.
તેણે લંચ પછી તરત ગોળ કે ઘી ખાવાનું સુચન કર્યું છે, બે ઘટકોને સમાન માત્રામાં મિક્સ કરો.
આગળ વધુમાં તેમણે જણાવ્યું છે કે લંચ પછીના નાસ્તા તરીકે તરબૂજ ખાવું જોઈએ.
જો તરબૂચ ઉપલબ્ધ ન હોય તો તમે કેલાને પણ ખાઈ શકો છો.
તમારા ડિનરમા રોટલીનો લોટ બાંધતી વખતે ઘઉંના લોટમાં થોડા તલ નાખો, તે ફેટી એસિડ્સ પાચનમાં મદદ કરે છે.