વિટામિન E ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.તે વાળનો વિકાસ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
બદામ વિટામિન Eનો સારો સ્ત્રોત છે,જે વાળના સારા વિકાસ અને સ્વસ્થ ત્વચામાં મદદ કરે છે.
એવોકાડોમાં વિટામિન E સારી માત્રામાં જોવા મળે છે.તેથી તેનું સેવન કરવાથી શરીરમાં વિટામિન Eની ઉણપને દૂર થાય છે.
વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે તમે અળસી,કોળું અને સૂર્યમુખીના બીજ જેવા મિશ્રિત બીજ ખાઈ શકો છો.
વિટામિન Eની ઉણપને દૂર કરવા માટે પણ કીવીનું સેવન કરી શકાય છે.જેમાં વિટામિન C, E અને A જેવા પોષક તત્વો મળી આવે છે.
વિટામિન E અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો પાલક,મેથી,કોથમરી જેવા અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીમાં જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
બ્રોકોલી હેલ્ધી શાકભાજી છે તેથી તેમાં વિટામિન Eના પોષક તત્વો મળી આવે છે.
મગફળીમાં વિટામિન E,ઝિંક અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે,જે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
આરોગ્ય સંબંધિત આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.